Wednesday, September 12, 2012

દેશ દેવી કચ્છ ની છે ધનીયાણી




જય માતાજી
દેશ દેવી કચ્છ ની છે ધનીયાણી
હે માં તુ પાતળ માથી પ્રગટાણી,
આશાપુરા માતા મઢવાળી
માં તને ચોહાણ કુળે સેવી
જાગતી માતાના મઢ ની દેવી
માં તુ દેશ - વિદેશ મા ગવાયી
માવડી તુ જાડેજા કુળ ની દેવી
મારી આશા પુરી કરજો દેવી